પાંચ વર્ષના કાર્યકાળમાં અનેક ફેરફારો છતા હજી પણ જીએસટીના સરળ અમલીકરણ અને ત્રુટીઓ દૂર કરવા માટે સરકારે અનેક પ્રયાસો કરવા પડી રહ્યાં છે. હવે સરકાર જીએસટીમાં વધુ એક મોટો ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. આ અંતર્ગત ૫ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે જીએસટી ઈ-ઈનવોઈસિંગ કરવું ફરજિયાત બનાવવામાં આવશે.