દેશમાં કરવેરાની આવક વધશે અને જે રાજ્યો વપરાશકર છે તેમને ફાયદો થશે એવા બે મહત્વના ઉદ્દેશ સામે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અત્યારસુધીમાં એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં નિષ્ફળ રહ્યું હોવાનું તારણ એક અગ્રણી રિસર્ચ એજન્સીના એક અહેવાલમાં બહાર પડ્યું છે.