સળંગ પાંચમા મહિને જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને પાર થઇ થયું છે. ફેબુ્રઆરી, 2020માં જીએસટી કલેક્શન સાત ટકા વધીને 1.13 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જીએસટી કલેક્શનના આંક્ડા આૃર્થતંત્ર સુધરી રહ્યાં હોવાના સંકેત આપે છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી, 2020માં જીએસટી કલેક્શન 1.05 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જાન્યુઆરી, 2021માં જીએસટી કલેક્શન 1,19,875 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે ડિસેમ્બર, 2020માં જીએસટી કલેક્શન 1.15 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.