કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, નાણાં પ્રધાન નિર્મલા સીતીરમને મોટી જાહેરાત કરી છે, 31 ઓગસ્ટ સુધીમાં GST સાથે સંબધિત સામાન પર આયાત ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો છે. વર્તમાન પરિસ્થિતિ અને ઉદ્યોગની માંગને ધ્યાનમાં રાખીને નાણાં પ્રધાને આ નિર્ણય કર્યો છે કે COVIDનાં સામાન પર આયાત ડ્યૂટી લાગું કરવામાં આવશે નહીં. GSTની આ બેઠક કોરોના સમયગાળામાં સાત મહિના પછી થઈ હતી. કોરોનાની બીજી લહેર જોતા સરકારે નિર્ણય કર્યો છે કે કોરોનાને લગતી ચીજો પર રાહત આપવામાં આવે.