ઓગસ્ટમાં જીએસટી કલેક્શન ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૩૦ ટકા વધીને 1.12 લાખ કરોડ થયું છે. જો કે ઓગસ્ટનું જીએસટી કલેક્શન જુલાઈના જીએસટી કલેક્શન 1.16 લાખ કરોડ કરતાં ઓછું છે.
ઓગસ્ટના જીએસટી કલેક્શનમાં સીજીએસટીનો ફાળો 20,522 કરોડ રુપિયા, એસજીએસટીનો ફાળો 26,605 કરોડ રુપિયા અને આઇજીએસટીનો ફાળો 56,247 કરોડ રુપિયા હતો. તેમા 26,884 કરોડ રુપિયાનો જીએસટી આયાત વેરા પેટે આવ્યો છે. તેમા સેસના 8,464 કરોડ રુપિયા છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આ વર્ષે જીએસટી કલેક્શન 30 ટકા વધારે છે.