ફેબ્રુઆરી 2022 માટે GST કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. GST ની કુલ આવક ફેબ્રુઆરી 2022 માટે રૂપિયા 1,33,026 કરોડ એકત્ર થઇ છે . આ પાંચમી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે. ફેબ્રુઆરી 2022 માં ફેબ્રુઆરી 2021 ની સરખામણીમાં GST કલેક્શન 18 ટકા વધ્યું છે જ્યારે ફેબ્રુઆરી 2020 ની સરખામણીમાં કલેક્શનમાં 26 ટકાનો વધારો થયો છે. GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે. પહેલીવાર GST સેસ કલેક્શન રૂ. 10,000 કરોડને પાર કરી ગયું છે. જે દર્શાવે છે કે ઓટોમોબાઈલ સેક્ટર જેવા સેક્ટરમાં રિકવરી પાછી આવી રહી છે.