માર્ચ, 2022માં જીએટી કલેક્શન 1.42 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે અત્યાર સુધીની ઓલટાઇમ હાઇ સપાટી છે. વાર્ષિક ધોરણે જીએસટી કલેક્શનમાં 15 ટકાની વૃદ્ધિ જોવા મળી છે તેમ નાણા મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
આ અગાઉનું સૌથી વધુ જીએસટી કલેક્શન જાન્યુઆરી, 2022માં 1.40 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2021-22ના છેલ્લા કવાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચમાં સરેરાશ માસિક ગ્રોસ જીએસટી કલેક્શન 1.38 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.