નવેમ્બર મહિનામાં ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ એટલે જીએસટી કલેકશનમાં રૂ. 1.04 લાખ કરોડનો વધારો થયો છે, જે આ વર્ષે ઓક્ટોબરમાં થયેલા કલેકશન રૂ. 1.05 લાખ કરોડથી ઓછો છે, પરંતુ ગયા વર્ષે આ જ મહિનામાં થયેલા રૂ. 1.03 લાખ કરોડના કલેશનથી વધારે છે.
નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આ આંકડા સતત બીજા મહિનામાં એક લાખ કરોડ રૂપિયાથી વધુના કલેકશનના છે, જે આર્થિક સુધારણા દર્શાવે છે.