વર્ષ 2021ના પ્રથમ દિવસ કોરોના સંકટ અને આર્થિક મંદીની દહેશત વચ્ચે ડિસેમ્બર 2020ના મહિનામાં જીએસટી ક્લેક્શન મોરચે નવો રેકોર્ડ બન્યો છે.
આજે કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા જાહેરકરાયેલા આંકડાઓ મુજબ ડિસેમ્બર 2020માં GST ક્લેક્શન કુલ રૂ. 1,15,174 કરોડ નોંધાયુ છે જે દેશમાં જુલાઇ-2017માં નવી કરપ્રણાલી જીએસટી લાગુ થયા બાદ પછી સૌથી વધુ રેકોર્ડબ્રેક માસિક ક્લેક્શન છે.