સળંગ ત્રીજા મહિને ભારતનું જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ૧.૧૭ લાખ કરોડ રૃપિયા રહ્યું છે.જે પાંચ મહિનાની સર્વોચ્ચ સપાટી છે. સપ્ટેમ્બરના જીએસટી આંકડા સંકેત આપી રહ્યાં છે કે ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમયગાળામાં પણ સરકારની જીએસટીની આવક પણ વધુ રહેશે.