જીએસટી કલેક્શન એપ્રિલમાં રૂ1.13 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર માર્ચ જીએસટીના આવક રૂ1.06 લાખ કરોડ રહી હતી.
એપ્રિલમાં જીએસટીની આવક 2018-19ના રૂ98,114 કરોડના સરેરાશ માસિક કલેક્શન કરતા 16 ટકા વધુ રહી છે.