ભારતીય અર્થતંત્ર કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યું છે. એપ્રિલથી જુનના ક્વાર્ટરના 20.1 ટકાના વૃદ્ધિદર પછી જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં 8.4 ટકાનો વૃદ્ધિદર જોવા મળ્યો હતો. ઇકરાએ વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપીનો વૃદ્ધિદર 9.4 ટકા અંદાજ્યો છે. આમ હવે જો ઓમિકોર્ન ન નડયો તો ભારતનો આર્થિક નવસંચાર જળવાઈ રહેશે. આમ ભારતીય અર્થતંત્ર હાલમાં કોરોના પૂર્વેના સ્તરે પહોંચી ગયું છે તેમ કહી શકાય.ભારતીય અર્થતંત્ર ગયા વર્ષે એપ્રિલથી જુનના ક્વાર્ટરમાં 24.4 ટકા જેટલું સંકોચાયું હતું.