કોંગ્રેસ નેતા આનંદ શર્માના પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી નિર્મલા સિતારમણે રાજ્યસભામાં કહ્યું કે વિકાસ દર ભલે ઓછો હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે મંદી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2009થી 2014માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.4% હતો. જ્યારે 2014-2019 વચ્ચે તે 7.5% પર GDP દર પહોંચ્યો હતો. જો તમે અર્થવ્યવસ્થાને સમજણપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે વિકાસ દરમાં કોઇ ઘટાડો આવ્યો છે. પરંતુ આ મંદી નથી અને આવશે પણ નહીં.