ભારતીય વાયુસેના અરૂણાચલ પ્રદેશમાં રોજ બે થી ત્રણ એકટિવ કોમ્બેટ પેટ્રોલ (યુદ્ધ સક્રિય તેવી ચોકીદાર) કરી રહ્યું છે. વાયુ સેનાનાં વિમાનો રોજ બે થી ત્રણ ચક્કરો કાપી રહ્યા છે.
આ માહિતી આપતાં વાયુ સેનાનાં સાધનો જણાવે છે કે ચીને એલએસીની તેની તરફે તેનાં એર ફોર્સની વધતિ જતી ગતિવિતિ હોવાથી અમારે માટે તેમ કરવું અનિવાર્ય થયું છે.