Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારી વચ્ચે જી-7 દેશોની સમિટ મળી હતી, જેમાં સૌથી અમીર દેશોએ ચીન સામે રણનીતિ ઘડી કાઢી છે જેને પગલે ડ્રેગન છંછેડાયું છે. સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવનારા ચીને હવે જી-7 દેશોને સીધી ધમકી આપી દીધી છે અને કહ્યું છે કે હવે જી-7 જેવા નાના જૂથો દૂનિયા પર રાજ નહી કરી શકે.
ચીને ગુ્રપ ઓફ સેવન તરીકે ઓળખાતા આ સંગઠનના દેશોને સ્પષ્ટ રૂપે ચેતાવણી આપતા કહ્યું છે કે હવે તે દિવસો પુરા થઇ ગયા જ્યારે નાના સમૂહ વાળા દેશો દુનિયા પર રાજ કરતા હતા. જી-7 સમિટમાં ચીન વિરૂદ્ધ ઘણા નિર્ણયો લેવાયા છે જેને પગલે ડ્રેગન છંછેડાયુ હતું અને સીધી ધમકી આપવા લાગ્યું છે.  
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ