સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે થાન તાલુકાના મોરથરા ગામે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં અંદાજે ત્રણ-ચાર લોકોને ઈજાઓ પહોંચતાં હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.
જયારે આ અથડામણ દરમ્યાન બે થી ત્રણ મકાનોમાં આગ પણ ચાંપવામાં આવી હતી. આ અંગેની જાણ પોલીસને થતાં તાત્કાલીક ધટના સ્થળે આવી પહોંચ્યાં હતાં અને વધુ તપાસ હાથધરી હતી.