આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે શુક્રવારે જણાવ્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 26 માર્ચથી શરૂ થશે અને 29 મે સુધી ચાલશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે શુક્રવારે એક બેઠકમાં 15મી સીઝનમાં હવાઈ યાત્રાથી બચવા માટે એક બાયો-બબલ વાતાવરણમાં ટૂર્નામેન્ટ રમાશે તેવી માહિતી આપી હતી. આ સાથે જ આઈપીએલ 2022 માટે ગ્રુપની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.