ગુજરાતમાં અનેક જગ્યાએ મગફળીની ટેકાના ફાવથી ખરી કરાઈ તેમાં ભ્રષ્ટાચાર થયો છે તેની ફરિયાદ ઉઠી રહી છે. ગુજરાતકચ્છના ગાંધીધામમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કૌભાંડની આશંકાઓ વ્યક્ત કરીને શુક્રવારે ખેડૂતો અને સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા ગાંધીધામના મગફળીના ગોડાઉનમાં જનતા રેડ કરવામાં આવી હતી. આ જનતા રેડ દરમિયાન મગફળીની ગુણીઓ ખોલવામાં આવી, તો તેમાં મગફળીની સાથે માટી અને કાંકરા જોવા મળ્યા હતા. આ મગફળીનો જથ્થો 2017માં 1,250ના ભાવે ખરીદવામાં આવ્યો હતો અને તેને 840 રૂપિયાના ભાવે વેચવામાં આવી હતી.