છેલ્લા કેટલાક દિવસોથી સિંગતેલના અને બીજા તેલના ભાવ (Price)માં સતત વધારો થઈ રહ્યો છે. આના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરી રહ્યો છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે સિંગતેલના ભાવમાં ફરી 20 રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય કપાસિયા તેલના ભાવમાં પણ 10 રૂપિયા જેટલો વધારો થયો છે. આ સંજોગોમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 1780થી 1800 જેટલો અને કપાસિયા તેલનો ભાવ 1400 રૂપિયા જેટલો થયો છે.