સુરતમાં 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે કરપીણ હત્યા કરી હતી. જેમાં કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી.. જે ચુકાદો હોવાથી ગ્રીષ્મા કેસમાં આરોપી ફેનિલને લઇ પોલીસ સેશન્સ કોર્ટ પહોંચી હતી. ત્યારે કોર્ટમાં નામદાર જજે મુદ્દત પાડી છે. આરોપી તરફે વકીલ ગેરહાજર હોવાને લઇ મુદ્દત પડી હતી. હવે 21 મી એપ્રિલે ગ્રીષ્મા હત્યા કેસમાં ચુકાદો આપશે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગ કરવામાં આવી છે.