ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસની માંગ ઉપર રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આ તરફ આ ટૂલકિટ કેસ જ્યાંથી પ્રકાશમાં આવ્યો છે તે સ્વીડિશ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે દિશા રવિનું સમર્થન કર્યું છે. ગ્રેટાએ આ અંગે એક ટ્વિટ કર્યુ છે. પોતાના ટ્વિટમાં તેણે લખ્યું કે અભિવ્યક્તિની આઝાદી, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન અને જનસભા કરવી એ માનવાધિકાર છે. જે કોઇ પણ લોકતંત્રનો મૂળ ભાગ હોવો જોઇએ.