જમ્મુ- કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવામાં આવ્યા પછી ફફડી ગયેલા આતંકીઓ દ્વારા અનંતનાગમાં ડેપ્યુટી કમિશરની ઓફિસ બહાર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૪ને ઈજા થઈ હતી. ડેપ્યુટી કમિશનરની ઓફિસ બહાર સવારે ૧૧ કલાકે સુરક્ષા જવાનોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા પણ ગ્રેનેડ નિશાન ચૂકતા રસ્તા પર વિસ્ફોટ થયો હતો. જેમાં પત્રકાર અને ટ્રાફિક પોલીસ સહિત ૧૪ને ઈજા થઈ હતી.