જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે સરહદે 250થી 300 આતંકીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે. પાકિસ્તાને ફરી ઘુસણખોરી શરૂ કરી દીધી છે. સાથે જ 57 જેટલા કાશ્મીરી યુવકો કે જેઓ અભ્યાસ આૃથવા પર્યટનના હેતુથી પાકિસ્તાન ગયા હતા તેઓ આતંકી બની ગયાના અહેવાલો છે. સરહદે હજુ પણ પાકિસ્તાનની જાસુસી સંસૃથા આઇએસઆઇ દ્વારા આતંકીઓના ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે.
હાલ આતંકીઓ જમ્મુ ઝોનમાં પણ સક્રિય થવા લાગ્યા છે. કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે પાકિસ્તાન હાલ જમ્મુમાં આતંકવાદને ફેલાવવાના પ્રયાસો કરી રહ્યું છે. જેને પગલે પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.