સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ખેતરમાં ઉભા પાક ધોવાયા છે. સૌરાષ્ટ્રના વરસાદે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જી છે. સૌરાષ્ટ્રમાં મગફળી બાદ અડદ, કપાસ, તલનાપાકને પણ પારાવાર નુકશાન થયું છે. આ મામલે સરકાર ઍક્શનમાં પણ છે. આજે કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જાહેરાત કરી છે કે સરકાર ત્રણ ઍજન્સી પાસે સરવે કરાવી અને પાકની નુકશાનીનો ચિતાર મેળવશે.
કૃષિ મંત્રી આ મામલે જણાવ્યું હતું કે ' ગુજરાતના ચારેય ખુણામાં ખૂબ સારો વરસાદ થયો છે. ઇશ્વરની કૃપા છે. લગભગ 128 ટકા વરસાદ થયો છે. એ વાત સાચી છે કે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટી થઈ છે. લગભગ ચાર વીમા કંપની છે તેમને સૂચના આપવામાં આવી છે કે સરવે કરે. ખેડૂતોના ખરીફ પાકોને નુકશાન થયું છે. જે ખેડૂતોએ પાક વીમાના પ્રિમિયમ ભર્યા છે તેમને વળતર ચુકવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.'