વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઝારખંડના પ્રવાસમાં રૂ. ૧૬,૮૦૦ કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા. ત્યાર પછી આકરી સુરક્ષા વચ્ચે પીએમ મોદીએ દેવધરમાં ૧૨ કિ.મી. લાંબા રોડ શોમાં ભાગ લીધો અને દેવધરના બાબા વૈદ્યનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા. ભગવાન શિવની આરાધના પછી પીએમ મોદીએ એક જનસભાને સંબોધતા વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, આજે લોભામણા વચનોનું રાજકારણ ચાલી રહ્યું છે, પરંતુ આવા શોર્ટકટથી શોર્ટ સર્કિટ પણ થઈ જાય છે.