કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે કોરોના દર્દીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કોવિડ-19ના (Covid-19) લાખો દર્દીઓને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવીરની કિંમતોમાં લગભગ 50 ટકાનો ઘટાડો કર્યો છે.