લાખો લોકો માટે મોટી રાહતની ખબર છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ CNGના પ્રતિ કિલોગ્રામ દીઠ ભાવમાં રૂ. 8.13 અને PNGના પ્રતિ ઘન સેન્ટીમીટરના ભાવમાં રૂ. 5.06 નો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 થી અમલમાં આવી છે. ATGLનો આ નિર્ણય કેન્દ્રીય કેબિનેટે ઘરેલુ ગેસના ભાવો માટે નવી ફોર્મ્યુલા લાગુ કર્યાના એક દિવસ બાદ આવ્યો છે.