કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પોતાના દાદી ઇંદિરા ગાંધીના શાસનમાં લાદવામાં આવેલી કટોકટીના નિર્ણયને વખોડયો હતો, અને કહ્યું હતું કે ઇંદિરા ગાંધીની આ એક ભુલ હતી. સાથે તેમણે એમ પણ કહ્યું કે હાલ જે થઇ રહ્યું છે તે કટોકટી સમયે થઇ રહ્યું હતું.
કાર્નેલ યુનિવર્સિટીના એક ઓનલાઇન કાર્યક્રમમાં હાજરી આપી હતી, પોતાના વક્તવ્યમાં રાહુલે આરએસએસ અને ભાજપની પણ ભારે ટીકા કરી હતી. રાહુલે કહ્યું હતું કે કટોકટી લાદવાનો નિર્ણય ખોટો હતો.
પણ જે હાલ થઇ રહ્યું છે દેશમાં તેવુ તે સમયે પણ થઇ રહ્યું હતું. બન્ને વચ્ચે મોટુ અંતર પણ છે. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ બંધારણીય ઢાંચો છે તેને હડપવાનો પ્રયાસ નહોતો કર્યો. પાર્ટીની ડિઝાઇન જ તેની અનુમતી નથી આપતી. અમે ઇચ્છીએ તો પણ આવુ ન કરી શકીએ.