આજે દેશભરમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જવાનોનો ઉત્સાહ પણ જોવા જેવો છે... દેશની રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પરેડમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. આ વખતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત છે અને થીમ છે ભારતની લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ.
કર્તવ્ય પથ પર પ્રથમ વખત બીએસએફનું મહિલા બ્રાસ બેન્ડ
ભારતીય એરફોર્સની માર્ચનું નેતૃત્વ પણ મહિલાએ કર્યું..
પરેડમાં જોવા મળી નારીશક્તિ...
રાષ્ટ્રપતિએ તિરંગો ફરકાવ્યો
પીએમ મોદીએ બંને રાષ્ટ્રપતિનું કર્તવ્ય પથ પર કર્યું સ્વાગત