સરકારી રાશન વિતરણ પ્રણાલીમાં થતી ગોલમાલની ફરિયાદો દૂર કરવા માટે હરિયાણા સરકારે એક અનોખી શરૂઆત કરી છે. પ્રદેશ સરકારે ગુરૂગ્રામના ફારૂખનગર ખાતે બેંક એટીએમની જેમ એક 'ગ્રેઈન એટીએમ'ની શરૂઆત કરી છે. તેના કારણે ગ્રાહકોએ અનાજ મેળવવા માટે લાંબી લાઈનોમાં પણ નહીં ઉભા રહેવું પડે અને રાશન ઓછું મળ્યાની ફરિયાદનો પણ કોઈ અવકાશ નહીં રહે.
'અન્નપૂર્તિ' નામથી બનાવવામાં આવેલા 'ગ્રેઈન એટીએમ'નું પહેલું મશીન પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુરૂગ્રામના ફારૂખનગર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. તમે બેંક એટીએમમાંથી રૂપિયા નીકળતા તો જોયા જ હશે ત્યારે હવે હરિયાણા સરકારે દેશના પહેલા ગ્રેઈન એટીએમની શરૂઆત કરી છે.