Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં આગામી 19મી નવેમ્બર યોજાનારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પ્રાથમિક કસોટીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે (GPSC Class 1-2 Exam Result). આ રિઝલ્ટ અહીંયા આપવામાં આવેલી લિંક પરથી નિહાળી શકાશે. GPSC દ્વારા Class I & II ની કુલ - 183 જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં 5315 ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે ઉત્તીર્ણ થયા છે. કૂશળ વહિવટના કારણે આ પ્રિલિમિનરી પરીક્ષાના માત્ર 30 દિવસમાં પરિણામ જાહેર થયું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ