Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

GPSC દ્વારા આગામી 26મી માર્ચના રોજ લેવાનાર પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-2ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાની નવી તારીખ ટુક સમયમાં જાહેર કરવામાં આવશે. આ રદ્દ થયેલી પરીક્ષાની જાણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્ટિટ કરીને આપવામાં આવી હતી. આ ઉપરાંત આયોગની વેબસાઈટ પર પણ પરીક્ષા રદ્દ થવાની માહિતી મુકવામાં આવી હતી. પરીક્ષાની નવી તારીખ આયોગની વેબસાઈટ પર મુકવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ