Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં વધતી મોંઘવારીને મુદ્દે એક તરફ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતી રહે છે, તો હવે ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટના અધ્યક્ષ મૌલાના બદરુદ્દીન અજમલએ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરતા કહ્યુ કે ભારતના રૂપિયા નાણા મંત્રી પાસે છે. તેમને કેવી રીતે સમજાશે કે એક સામાન્ય વ્યક્તિનો ખર્ચ કેટલો હોય છે. 
મૌલાના બદરુદ્દીન અજમલે કહ્યુ, ભાજપના કોઈ મંત્રી માટે મોંઘવારી નથી. ભાજપ સાંસદોએ પોતાની પત્નીઓને પૂછવુ જોઈએ કે તેઓ રસોડુ કેવી રીતે ચલાવી રહ્યા છે. સરકારે આ વિશે ધ્યાન આપવુ જોઈએ નહીં તો 2024માં મોંઘવારી સરકારને ખાઈ જશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ