બેકિંગ સેક્ટરના રેગ્યૂલેટર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, 'બજારના અંદાજથી ઓછું ઉધાર લેવાના સરકારના નિર્ણયની સારી અસર જોવા મળશે. આ નિર્ણયને લઈને પ્રાઈવેટ સેક્ટર માટે મૂડીની ઉપલબ્ધતા વધવાની સાથે જ મોંઘવારી દરમાં અછત આવશે અને અર્થવ્યવસ્થાને પણ ગતિ મળશે.'