-
ગુજરાત સરકારે બિન અનામત વર્ગ એટલે કે સવર્ણ વર્ગોના ઉમેદવારોને પણ સરકારી નોકરીઓ માટેની વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપી છે. જે અનુસાર હવે બિન અનામત વર્ગોના ઉમેદવારો 45 વર્ષ સુધી તેનો લાભ લઇ શક્શે. સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને આ જોગવાઇ કરવામાં આવી છે. નવી જોગવાઇનો અમલ પહેલી જાન્યુઆરી-2019થી થશે.