કોરોના વાયરસ વેક્સીનની કિંમતોને લઈને લાંબા સમયથી સંશયની સ્થિતિ બનેલી છે. પરંતુ રવિવારને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાના વેક્સીનની કિંમતને લઈને મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકારે ઓક્સફોર્ડની વેક્સીન 200 રૂપિયામાં આપવામાં આવશે. જ્યારે જનતાને આ વેક્સીન 1 હજાર રૂપિયામાં મળશે. દુનિયાના સૌથી મોટા વેક્સીન નિર્માતા સીરમ ઇન્સ્ટીટ્યૂટે કહ્યું કે તે દર મહિને ઓક્સફોર્ટ એસ્ટ્રાજેનેકાની વેક્સનીને 50-60 મિલિયન ડોલર બનાવી રહી છે. કંપનીએ કહ્યું કે આ વેક્સીન ફાઈજર બાયોએનટેકની તુલનાએ સસ્તી છે. અને ટ્રાન્સપોર્ટેશન પણ આસાન છે. ખાસ વાત છે કે ભારતે 2021ના મધ્ય સુધી 130 કરોડથી વધારે લોકોને વેક્સીન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.