સરકાર સમય પર નિર્ણયો નથી લઈ રહી અને આ એક સમસ્યા છે તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું. તેમનું આ નિવેદન ભારે ચર્ચાસ્પદ બની ગયું છે. પોતાના સ્પષ્ટ અને નિર્ભિક નિવેદનો માટે ચર્ચામાં રહેતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે સરકારની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતા વધુ એક ચર્ચાસ્પદ નિવેદન કર્યું છે. કદાચ તેમના આ જ આખા બોલા સ્વભાવના કારણે ભાજપની ટોચની નિર્ણય લેનારી સંસદીય બોર્ડની સંસ્થામાં તેમનો સમાવેશ કરાયો નથી.