ગોધરાકાંડમાં મૃતકોના વારસદારોને રૂપિયા પાંચ લાખની સહાય રાજ્ય સરકાર ચુકવશે, મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂપિયા ૨૬૦ લાખ ચુકવાશે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલા બનાવમાં વારસદારોને સહાય રૂપ થવા સરકારે નિર્ણય લઇ વારસદારોને રૂપિયા પાંચ લાખની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ માટે રૂપિયા 260 લાખની સહાય મુખ્યમંત્રી રાહતફંડમાંથી ચૂકવવામાં આવશે.