Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નારાયણ રાણે શિવસેના પર હલ્લાબોલ કર્યું છે. રાણેએ કહ્યું કે શિવસેનાએ ગઠબંધનનો ધર્મ ન નિભાવ્યો. શિવસેનાને બેવકુફ બનાવામાં આવી રહ્યું છે. ભાજપ નેતાએ કહ્યું કે સામ, દંડ, ભેદ શિવસેનાએ જ શીખવ્યું. નારાયણ રાણે 145 ધારાસભ્યો અંગે વાતચીત જરૂરથી કરી રહ્યાં છે પરંતુ કેવી રીતે આવશે તેની જાણકારી તેમની પાસે જ હશે. ભાજપને સરકાર બનવા માટે બહુમતિ માટે હજી વધુ 40 ધારાસભ્યોની જરૂરિયાત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ