Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો કથિત વીડિયો વાયરલ થયા પછી ડીપફેકનો વિવાદ વકર્યો છે. આ ઘટના બાદ એક પછી એક ત્રણથી ચાર અભિનેત્રીઓના ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પ્રકારના ડીપફેક વીડિયોથી હકીકત અને જુઠ્ઠાણા વચ્ચેનું અંતર જાણે ખતમ થઈ ગયું છે, જેનાથી સરકાર ચિંતિત છે. સરકારે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને તેમને કાયદાકીય પગલાં લેવાની પણ ચેતવણી આપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ