સંસદમાં શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભામાંથી વિપક્ષના 12 સસ્પેન્ડેડ સાંસદોના મુદ્દે કેન્દ્ર સરકારે સોમવારે સવારે 10 વાગે બેઠક બોલાવી. જો કે સરકારે એ પક્ષોને આ બેઠકમાં બોલાવ્યા છે જેમના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જૂન ખડગેએ માત્ર 4 પક્ષોના નેતાઓને આમંત્રિત કરવાને અયોગ્ય અને દૂર્ભાગ્યપૂર્ણ વ્યવહાર ગણાવ્યો.