ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સરકારે ડાંગર, મકાઈ અને બાજરીના પાકની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સરકાર 31 ઑક્ટોબર સુધી આ ત્રણ પાકની ખરીદી કરશે. સરકાર ડાંગર મકાઈ, બાજરીની ખરીદી પ્રક્રિયા 16મી ઑક્ટોબરથી શરૂ કરશે.