બજેટ રજૂ કરવાને લઇ હવે માત્ર 3 સપ્તાહનો સમય બાકી છે. એક ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. ત્યારે કેન્દ્રીય બજેટની તૈયારી વચ્ચે PM મોદીએ ટ્વીટ કરી અને લોકો પાસે બજેટને લઇ સલાહ તેમજ સૂચનો માંગ્યા છે. 5 જાન્યુઆરી MyGov હેન્ડલથી તેઓએ બજેટને લઇ ટ્વીટ કરી ખેડૂતોની હાલત અને શિક્ષણને સુધારવાના સંબંધિત સૂચનો માંગ્યા હતા. જેને આજે (બુધવારે) PM મોદીએ રિટ્વીટ કર્યું છે.
PM મોદીએ કહ્યું કે બજેટમાં દેશની 130 કરોડ જનતાની આકાંક્ષા હોય છે અને આ દેશને વિકાસના રસ્તે લઇ જવા માટે હોય છે... હું દેશની જનતાને આમંત્રિત કરું છું કે તેઓ બજેટ માટે MyGov પર પોતાના સલાહ સૂચનો આપે.