કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોના આંદોલનને ઘણો સમય વીતી ગયો છે છતા કોઇ નિરાકરણ નથી આવ્યું. આ સિૃથતિ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોની માગણીઓનો સ્વિકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે સરકારને શાંતિથી બેસવા નહીં દઇએ, આ આંદોલન ચાલુ જ રહેશે. ખેડૂતોના આ આંદોલનને વિદેશમાં પણ સમર્થન મળી રહ્યું છે.