Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે 2020 સુધીમાં જ્યારે વિશ્વના અગ્રણી દેશોમાં મોબાઇલ ફોન ક્ષેત્રે 5G ટેકનોલોજી અમલમાં આવે તે સાથે જ ભારતમાં પણ 5G ટેકનોલોજીના અમલ માટે એક ઉચ્ચ સ્તરિય સમિતિની રચના કરી છે. સરકારે આ કામગીરી અને તેની તૈયારીઓ અને અન્ય બાબતો માટે અંદાજે 500 કરોડની રકમ ફાળવી હોવાનું કેન્દ્રના રાજ્યકક્ષાના ટેલિકોમ મંત્રી મનોજસિંહાએ જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ