કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારે કોરોનાની રસીને લઈને અપનાવેલી નીતિની ટીકા કરી છે.
કોંગ્રેસ શાસિત રાજ્યો વેક્સીનની અછત હોવાના કારણે રસીકરણ અભિયાનમાં વિઘ્ન આવી રહ્યુ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, સરકારની નીતિને લકવો મારી ગયો છે.આ પોલિસી સાથે વાયરસ પર જીત મેળવવી શક્ય નથી.સરકારે હવે આ વાત સ્વીકારી લેવી જોઈએ.સરકારે સ્થિતિને ખોટી રીતે રજુ કરવા કરતા તેનો સામનો કરવાની જરુર છે.