Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રોજગાર મેળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રમોદીએ મંગળવારે અનેક યુવા-યુવતિઓને નિયુક્તિ પત્ર વિપરિત કર્યા હતા. ગયા બુધવારે જ તેઓએ કહ્યું હતું કે યુવાનોને નોકરીઓ આપવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે. સરકારે વર્ષ ૨૦૨૩ ના અંત પહેલા ૧૦ લાખ નોકરીઓ આપવાની યોજના તૈયાર કરી છે. આ સાથે તેઓએ નવ-નિયુક્તોનું સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી.
મંગળવારે તેઓએ પોતાને નવી નિયુક્તિઓ માટેના કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે જણાવ્યા હતા અને કહ્યું હતું કે આ અભિયાન અવિરત ચાલુ જ રહેશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ