આજે રાજ્યના 123 તાલુકામાં વરસાદ છે. જેમાં સૌથી વધુ નવસારીના ચીખલીમાં 6.72 ઈંચ વરસાદ છે. તો 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ છે. ગુજરાતની શરૂઆતની વરસાદી સીઝનમાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અનેક નગરો અને શહેરો પાણીમાં ડૂબેલા છે. ત્યારે રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યની 156 નગરપાલિકાઓને કુલ 17.10 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.