દેશ હાલ કોરોના મહામારીના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે ભારતમાં કોરોનાની પ્રથમ લહેર આવી પછી સરકાર અને પ્રજા બેદરકાર બની ગયા જેને કારણે હાલ કોરોનાની બીજી લહેર કેર વર્તાવી રહી છે. સાથે તેમણે બધાને આ મહામારી સામે લડવા માટે એક થવાની અપીલ કરી હતી.
હમ જીતેંગે પોઝિટિવિટી અનલિમિટેડ અંતર્ગત પાંચ દિવસની વ્યાખ્યાનમાળામાં અંતિમ દિવસે ઓનલાઇન પોતાનું વક્તવ્ય મોહન ભાગવતે આપ્યું હતું. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે કોરોના માનવતા માટે મોટો ખતરો છે. આવી સિૃથતિમાં ભારતે વિશ્વની સામે ઉદાહરણ પુરૂ પાડવાનુ છે અને આ મહામારીને હરાવવા માટે યુદ્ધના સ્તરે કામ કરવુ પડશે.