કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા ૧૫ દિવસથી સડકો પર આંદોલન કરી રહેલા ખેડૂતોને મંત્રણાની મેજ પર આવવાનો ઇશારો કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં સંવાદ અત્યંત જરૂરી છે. નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કર્યા વિના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાનકના ઉપદેશ કિછુ કહિએ, કિછુ સુનિએ….નો દાખલો આપતાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં અલગ અલગ વિચારો હોઇ શકે છે પરંતુ અમે જનતાની સેવા માટે છીએ.